ઓક્ટોબર 27, 2024 7:16 પી એમ(PM)
7
વિશ્વ ન્યાય પ્રકલ્પ – WJPની કાયદાની યાદીમાં વિશ્વના 142 દેશોમાં પાકિસ્તાન 140મું સ્થાન આપવામાં આવ્યું છે,
વિશ્વ ન્યાય પ્રકલ્પ – WJPની કાયદાની યાદીમાં વિશ્વના 142 દેશોમાં પાકિસ્તાન 140મું સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વિશ્વનો ત્રીજો સૌથી ખરાબ દેશ બનાવે છે. માલી અને નાઇજિરિયા કાયદા અને સુરક્ષાની દૃષ્ટિએ પાકિસ્તાન કરતા પણ નીચે સ્થાન પામ્યા છે. જ્યારે આ યાદીમાં ડેનામાર્ક પ્રથમ ક્રમાંકે છે. જે બાદ નોર્વે,...