ઓક્ટોબર 28, 2024 2:18 પી એમ(PM)
6
જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે
જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે. આ સપ્તાહની વિષયવસ્તુ છે- રાષ્ટ્રની સમૃધ્ધિ માટે પ્રામાણિકતાની સંસ્કૃતિ. શાસન અને જાહેર વહીવટમાં નૈતિકતા અને પારદર્શિતાની જરૂરિયાત અંગે વધુ સંવેદનશીલતા લા...