રાષ્ટ્રીય

ઓક્ટોબર 28, 2024 8:01 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત તટિય કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ, માહે, લક્ષદીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોમાં તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નહિવત છે.

ઓક્ટોબર 28, 2024 8:00 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવા નિમાયેલા યુવાનોને 51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવા નિમાયેલા યુવાનોને 51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 40 સ્થળોએ આયોજીત કરાશે. નિમણૂંક પત્ર મેળવનારા યુવાનો સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોમાં નિયુક્ત થશે. આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવા...

ઓક્ટોબર 28, 2024 7:59 પી એમ(PM)

views 10

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, ...

ઓક્ટોબર 28, 2024 7:58 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પક્ષે સ્નેહા દુબેને વસઈથી, સુધાકર કોહલેને નાગપુર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ફાળવી છે. આશિષ રંજીત દેશમુખ સાવનેર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે અત્યાર સુધીમાં 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 20 નવેમ્બ...

ઓક્ટોબર 28, 2024 7:57 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું. તે ભારતમાં લશ્કરી વિમાનના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ અસેમ્બ્લી લાઇન છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ઓક્ટોબર 28, 2024 7:54 પી એમ(PM)

views 7

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે. આકશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે મૃત આતંકવાદી પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. વધુ કેટલાક આતંકવાદીઓની શોધખોળ ચાલું છે. સવાર...

ઓક્ટોબર 28, 2024 2:22 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે. વડોદરામાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ સાથે સંયુક્ત રીતે સી-295 સૈન્ય વિમાનના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે, વડોદરાના ઉત્પાદન એકમમાં બનેલા વિમાન અન્ય દે...

ઓક્ટોબર 28, 2024 2:21 પી એમ(PM)

views 7

રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે

રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષનાં સ્થાપના દિવસની થીમ છે- વ્યવહાર પરિવર્તન માટે જાગૃતિનાં માધ્યમથી આપત્તિ જોખમને ઘટાડવા માટે સમુદાયોને મજબૂત બનાવવા. મુખ્ય વિષય પર કેન્દ્રીત ...

ઓક્ટોબર 28, 2024 2:20 પી એમ(PM)

views 12

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ BHUની સંશોધન ક્ષમતા વધારવા 400 કરોડ રૂપિયાની યોજનાઓનું પણ શિલારોપણ કરશે. સ્વતંત્ર ભવન ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં વિવિધ શાખાઓમાં એક હજાર 954 સ્નાતકોને ડિગ્રી એનાયત કરશે.

ઓક્ટોબર 28, 2024 2:19 પી એમ(PM)

views 7

ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે

ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે. નવીદિલ્હીમાં પત્રકારોને સંબોધતા ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ચોખાના મિલમાલિકોની ફરિયાદ નિવારણ માટે ટૂંક સમયમાં એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.