ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM)
11
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ‘સરદાર પટેલ એક મહાન દેશભક્ત અને અગ્રણી રાષ્ટ્રનિર્માતા હતા.’ ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ‘સરદાર પટેલનું એક મજબૂત અને...