રાષ્ટ્રીય

નવેમ્બર 2, 2024 2:06 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્...

નવેમ્બર 2, 2024 1:58 પી એમ(PM)

views 12

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા નવા વર્ષની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવું વર્ષ વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર રાજ્યમાં તેની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરોમાં વિશેષ ...

નવેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

views 6

ઇસરોએ લેહથી દેશનું પ્રથમ એનાલૉગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન- ઇસરોએ શુક્રવારે લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું છે. ઇસરોનું માનવ અવકાશ ઉડ્ડયન કેન્દ્ર આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે AAKA સ્પેસ સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી, IIT બૉમ્બે દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ છે. આ મિશનનો હેતુ અન્ય ગ્રહો પર જીવનની શ...

નવેમ્બર 2, 2024 9:33 એ એમ (AM)

views 7

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીની મુલાકાત લેશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીની મુલાકાત લેશે. તેઓ પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. શ્રી શાહ આવતીકાલે પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ઘાટસિલાના ધલભૂમગઢ, હજારીબાગ જિલ્લાના બરકાથા અને ચતરા જિલ્લાના સિમરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. દરમિયાન રા...

નવેમ્બર 2, 2024 9:32 એ એમ (AM)

views 8

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકો માટે 7 હજાર 66 ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રખાયા છે . નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે 22 ઉમેદવારોના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ માન્ય જણાયા છે. સોમવાર સુધી ઉમેદવારી પરત ખે...

નવેમ્બર 2, 2024 9:31 એ એમ (AM)

views 10

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં છે. ગઇકાલે બીજા તબક્કા માટેના ઉમેદવારીપત્રો પરત ખેચવાના અંતિમ દિવસ બાદ કુલ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉલ્લેખનીય છે કે 81 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે 43 બેઠકો પર થશે. આ તબક્કા મા...

નવેમ્બર 2, 2024 9:28 એ એમ (AM)

views 15

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવું વર્ષ વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર રાજ્યમાં તેની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરોમાં વિશેષ ...

નવેમ્બર 2, 2024 9:26 એ એમ (AM)

views 8

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી ગુજરાતી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો આજે વસ્ત્રોમાં સજ્જ થઈ નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે અને એકબીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મીઠાશથી ભરેલું રહે તથા આરોગ્ય સારું રહે તેવી...

નવેમ્બર 2, 2024 9:24 એ એમ (AM)

views 8

ઓકટોબર મહિનામાં વસ્તુ અને સેવા કરની આવકમાં નવ ટકાનો વધારો નોંધાયો

ઑક્ટોબર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકમાં 9 ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ આવક છે, મુખ્યત્વે સ્થાનિક વેચાણમાં વધારો અને સુધારેલા નિયમોના કારણે ઓક્ટોમ્બર મહિના દરમિયાન કેન્દ્ર GST કલેક્શન 33 હજાર ,821 કરોડ રૂપિયા, રાજ્ય GST 41 હજાર 864 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ IGST ...

નવેમ્બર 1, 2024 7:21 પી એમ(PM)

views 11

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા પ્રતિનિધી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.