રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2024 9:32 એ એમ (AM)

views 3

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આંતરગ્રહીય વસવાટમાં જીવનનું અનુકરણ કરવા માટે લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પગલું ભારતના નજીકના ભવિષ્યમાં ચંદ્રમા પર માનવ મોકલવાના આયોજનના ભાગરૂપે મહત્વનું છે. એનાલૉગ અવકાશ અભિયાન પૃથ્વી પર અવકાશ વાતાવરણની સાથે ભૌતિક સમાનતા રા...

નવેમ્બર 2, 2024 7:25 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં,સનાતન જાગરણ મંચે શુક્રવારે ચટ્ટોગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી, જેમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી સહિત 19 લોકોસામે દાખલ કરાયેલ “ખોટો” કેસ પાછો ખેંચવાની માંગણી કરી હતી

બાંગ્લાદેશમાં,સનાતન જાગરણ મંચે શુક્રવારે ચટ્ટોગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી, જેમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી સહિત 19 લોકોસામે દાખલ કરાયેલ "ખોટો" કેસ પાછો ખેંચવાની માંગણી કરી હતી.  સનાતન જાગરણ મંચે બે દિવસનું અલ્ટીમેટમ જાહેર કર્યું હતું અને જો આગામી સોમવાર સુધીમાં કેસ પાછો ખેંચવામાં નહીં...

નવેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

views 5

ગોવર્ધન પૂજાના દિવસે સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે

ગોવર્ધન પૂજાના દિવસે સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ આજે 710 થી 790 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટી ગયો છે. એ જ રીતે ચાંદી પણ આજે પ્રતિ કિલો રૂ.3000 સસ્તી થઈ છે. સોનાના ભાવમાં નબળાઈને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું, રૂ.81 હજારની સપાટીથી નીચે...

નવેમ્બર 2, 2024 7:17 પી એમ(PM)

views 9

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ડેમચોક અને ડેપસાંગમાં ભારત અને ચીન વચ્ચે પરસ્પરની સમજૂતીના આધારે પેટ્રોલિંગ શરૂ કરાયુ છે.

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ડેમચોક અને ડેપસાંગમાં ભારત અને ચીન વચ્ચે પરસ્પરની સમજૂતીના આધારે પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. નવી દિલ્હીમાં  મીડિયાને સંબોધતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 21મી ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે નિયંત્રણ રેખા પરથી સેન્ય હટાવવા પર સમજૂતી થઇ હતી. પ્રવક્...

નવેમ્બર 2, 2024 7:56 પી એમ(PM)

views 4

કેનેડાના ડેપ્યુટી મિનિસ્ટર ડેવિડ મોરિસન દ્વારા જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પરની સ્થાયી સમિતિ સમક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલા સંદર્ભોનો ભારતે સખત વિરોધ કર્યો છે

કેનેડાના ડેપ્યુટી મિનિસ્ટર ડેવિડ મોરિસન દ્વારા જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પરની સ્થાયી સમિતિ સમક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલા સંદર્ભોનો ભારતે સખત વિરોધ કર્યો છે.વિદેશ મંત્રાલયે ગઈ કાલે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવીને ભારતે વિરોધ નોંધાવ્યો  હતો. આજે બપોરે નવી દિલ્હીમાં મ...

નવેમ્બર 2, 2024 7:07 પી એમ(PM)

views 5

ભાજપના વરિષ્ઠનેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે રાંચીની મુલાકાતે જશે

ભાજપના વરિષ્ઠનેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે રાંચીની મુલાકાતે જશે. શ્રી શાહ રાજ્ય ભાજપના નેતાઓ સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, શ્રીશાહ આવતીકાલે પાર્ટીનું સંકલ્પ પત્ર બહાર પાડશે.કેન્દ્રીય મંત્રી આવતીકાલે ઘાટશિલા , હ...

નવેમ્બર 2, 2024 7:05 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આજે વૈશ્વિક મિત્ર તરીકે સ્થાન પામી રહ્યું છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આજે વૈશ્વિક મિત્ર તરીકે સ્થાન પામી રહ્યું છે. નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સભાને સંબોધતા, ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે નવી દિલ્હી શક્ય તેટલા વધુ દેશોને મિત્ર બનવા માંગે છે.તેમણે કહ્યું હતું કે ભારતમાં, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિબળો ...

નવેમ્બર 2, 2024 2:20 પી એમ(PM)

views 8

ભારત અને અમેરિકાના ખાસ સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્ર પ્રહર અમેરિકાના ઇડાહોમાં ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજથી શરૂ થશે

ભારત અને અમેરિકાના ખાસ સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્ર પ્રહર અમેરિકાના ઇડાહોમાં ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજથી શરૂ થશે. જે 22મી નવેમ્બર સુધી ચાલશે. ભારતીય અને અમેરિકન આર્મી વચ્ચે આ વર્ષની આ બીજી કવાયત છે. અગાઉની કવાયત સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં હાથ ધરાઇ હતી.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું...

નવેમ્બર 2, 2024 2:17 પી એમ(PM)

views 6

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં છે.ગઇકાલે બીજા તબક્કા માટેના ઉમેદવારીપત્રો પરત ખેચવાના અંતિમ દિવસ બાદ કુલ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉલ્લેખનીય છે કે 81 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે 43 બેઠકો પર થશે. આ તબક્કા માટ...

નવેમ્બર 2, 2024 2:12 પી એમ(PM)

views 12

ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા થાઈલેન્ડના વિદેશ મંત્રી મેરિસ સંગિયામ્પોંગસાએ આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી

ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા થાઈલેન્ડના વિદેશ મંત્રી મેરિસ સંગિયામ્પોંગસાએ આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે, થાઈલેન્ડના વિદેશ મંત્રીની રોયલ કથિના સમારોહની મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક અને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.