ડિસેમ્બર 8, 2025 8:00 એ એમ (AM)
17
ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને 300 મેટ્રિક ટન રાહત સામગ્રી મોકલી
ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત દ્વારા શ્રીલંકામાં 300 મેટ્રિક ટન કટોકટી રાહત સામગ્રી મોકલવામાં આવી છે.
પ્લે ઓડિયો
ડિસેમ્બર 8, 2025 8:00 એ એમ (AM)
17
ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત દ્વારા શ્રીલંકામાં 300 મેટ્રિક ટન કટોકટી રાહત સામગ્રી મોકલવામાં આવી છે.
ડિસેમ્બર 8, 2025 7:58 એ એમ (AM)
6
ગોવા પોલીસે અરપોરા નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ ક્લબના જનરલ મેનેજર અને ત્રણ કર્મચારીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, આ ઘટનામાં 25 લોકો માર્યા ગયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. એક પત્રકાર પરિષદને સંબોધતા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ ...
ડિસેમ્બર 8, 2025 7:57 એ એમ (AM)
8
ભારત અને યુરોપિયન યુનિયન આજે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરશે.આ બે દિવસીય વાટાઘાટોનુ સત્ર યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને આગળ વધારશે. ઇન્ડિયા વર્લ્ડ એન્યુઅલ સમિટ 2025 ને સંબોધતા, ભારતમાં યુરોપિયન યુનિયન રાજદૂત હર્વે ડેલ્ફિને જણાવ્યું હતું કે વર્તમાન વાટા...
ડિસેમ્બર 8, 2025 7:42 એ એમ (AM)
16
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશ...
ડિસેમ્બર 8, 2025 7:41 એ એમ (AM)
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત માટે જ્ઞાન અને સમુદાયના સતત પ્રવાહનું પ્રતીક વારસો છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં યુનેસ્કો આંતર-સરકારી સમિતિના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે 20મા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના સંદેશમાં આ મુજબ જણાવ્યું.તેમણે કહ્યું કે ભારતનું "વિકાસ તેમજ વારસો" નું...
ડિસેમ્બર 7, 2025 7:58 પી એમ(PM)
13
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં આવતીકાલે ખાસ ચર્ચા શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં આ ચર્ચા શરૂ કરશે. ગયા અઠવાડિયે આ અંગે માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આખા દિવસની ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્...
ડિસેમ્બર 7, 2025 7:56 પી એમ(PM)
11
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર પહોંચશે અને 2036 ઓલિમ્પિક રમતોના યજમાન અધિકારો મેળવશે. શ્રી શાહે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હૂત કર્યા પછી જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્...
ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM)
8
દિલ્હી વિમાનીમથકે મુસાફરોને વિમાનીમથક પર મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે છેલ્લામાં છેલ્લી ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિ...
ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM)
8
ગોવા સરકારે બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિસ્થિતિ પર ઝડપથી અને અસરકાર...
ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM)
16
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસની ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેમણે ઉમે...
કોઈ પોસ્ટ મળી નથી.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 25th Mar 2026