રાષ્ટ્રીય

નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 40

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે. એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા અતુલ લોંધેએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને NCP ના વડા શરદ પવાર પણ આ રેલીમાં...

નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM)

views 38

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોક...

નવેમ્બર 6, 2024 9:14 એ એમ (AM)

views 15

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં, NDA અને ભારતીય જનતા પાર્ટી (BJP) બંને જૂથોના નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતુ...

નવેમ્બર 6, 2024 8:56 એ એમ (AM)

views 26

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિના પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. છ જુદા જુદા સમય ક્ષેત્ર પ્રમાણે અમેરિકાના વિવિધ ભાગોમાં મતદાન સંપન્ન થવાનો સમય પણ જુદો...

નવેમ્બર 5, 2024 7:44 પી એમ(PM)

views 7

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે.

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેનરિજિજુએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે 26મીનવેમ્બરે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણને અનુસરવાની  75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે.

નવેમ્બર 5, 2024 7:43 પી એમ(PM)

views 10

સમાજને વધુ સશક્ત બનાવવાની રાષ્ટ્રની ગતિને પારદર્શક ન્યાય પ્રણાલી વધુ વેગવંતી બનાવી શકે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સમાજને વધુ સશક્ત બનાવવાની રાષ્ટ્રની ગતિને પારદર્શક ન્યાય પ્રણાલી વધુ વેગવંતી બનાવી શકે છે. . રાષ્ટ્રપતિએ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સુપ્રીમકોર્ટના ત્રણ પ્રકાશનોના વિમોચન પ્રસંગે પોતાના સંબોધનમાં આ પ્રમાણે જણાવ્યું હતું.. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સમાનતા અ...

નવેમ્બર 5, 2024 6:02 પી એમ(PM)

views 6

ભારત આવતા મહિને શ્રીહરિકોટાસ્પેસ સ્ટેશનથી પ્રોબા-3 નામનું યુરોપિયન સ્પેસ એજન્સી મિશન લોન્ચ કરશે :વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારત આવતા મહિને શ્રીહરિકોટાસ્પેસ સ્ટેશનથી પ્રોબા-3 નામનું યુરોપિયન સ્પેસ એજન્સી મિશન લોન્ચ કરશે. આ મિશન સૂર્યમંડળનો અભ્યાસ કરશે  આજે નવીદિલ્હીમાં ઈન્ડિયન સ્પેસ કોન્ક્લેવ 3.0ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે  કે દેશમાં લગભગ દરેક ક્ષેત...

નવેમ્બર 5, 2024 7:12 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના તહેવારમાં લોકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના તહેવારમાં નહાઈ-ખાઈના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ તમામ ઉપવાસીઓને વિશેષ શુભેચ્છાઓ આપી. તેમણે આશા વ્યક્ત કરી કે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી તેમની વિધિ સફળતાપૂર્વક પૂર્ણ થાય.

નવેમ્બર 5, 2024 2:38 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે એક બહુમતી ચૂકાદામાં જણાવ્યું છે કે, તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી

સર્વોચ્ચ અદાલતે આજે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી, જેને બંધારણની કલમ 39(b) હેઠળ રાજ્યો પુનઃ વિતરીત કરી શકે. જો કે અદાલતે નોંધ્યું હતું કે, કેટલીક ખાનગી સંપત્તિઓ મહત્વની હોય અને સમુદાયની સેવા માટે હોય તો તેને જાહેર સંસાધન તરીકે ગણી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્...

નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 25

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.