રાષ્ટ્રીય

નવેમ્બર 6, 2024 7:52 પી એમ(PM)

views 6

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હરદોઈના પોલીસ અધીક્ષક નીરજ જાદૌને કહ્યું કે, આ ઘટના હરદોઈના રોશનપુર ગામમાં સર્જાઈ હતી, જ્યાં અચાનક ટક્કર લાગવાથી યાત્રિઓનું મોત ...

નવેમ્બર 6, 2024 7:50 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ છઠપૂજા મહોત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ છઠપૂજા મહોત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યુંકે, ‘સૂર્યનું પૂજન કરવાનો આ છઠ પૂજામહોત્સવ એ દેશના સૌથી જૂના તહેવારોમાંનો એક તહેવાર છે.’ રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, આ તહેવાર નદીઓ અને તળાવોનું સન્માન કરે છે, કુદરતની અનોખી ભેટ આપે છે અને સખત ...

નવેમ્બર 6, 2024 7:49 પી એમ(PM)

views 10

ભાજપે દિલ્હી સરકાર પર યમુના નદીની સફાઈના નામે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો

ભાજપે દિલ્હી સરકાર પર યમુના નદીની સફાઈના નામે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએકહ્યું કે, ‘દિલ્હી સરકારે યમુનાને સાફ કરવાનાનામે આઠ હજાર 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.’ તેમણે દિલ્હી સરકાર પર પ્રદૂષણને રોકવામાં બેદરકારીનો આક્ષેપ લગાવતા કહ્યું કે,‘સરકારે લ...

નવેમ્બર 6, 2024 7:48 પી એમ(PM)

views 10

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન,સંરક્ષણ અને ટકાઉ પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ વધારવા માટે આજથી 15 દિવસનાજળ ઉત્સવનો પ્રારંભ કર્યો

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન,સંરક્ષણ અને ટકાઉ પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ વધારવા માટે આજથી 15 દિવસનાજળ ઉત્સવનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ડિસેમ્બરમહિનામાં યોજાયેલા મુખ્ય સચિવોના સંમેલન દરમિયાન નદી ઉત્સવને ધ્યાનમાં રાખી જળઉત્સવ મનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે...

નવેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

views 7

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંવિધાન માત્ર એકપુસ્તક નહીં, પરંતુ જીવન જીવવાની રીત અને દર્શન છે.’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંવિધાન માત્ર એકપુસ્તક નહીં, પરંતુ જીવન જીવવાની રીત અને દર્શન છે.’ નાગપુરમાં આજે સંવિધાન સન્માન સંમેલનને સંબોધતા શ્રી ગાંધીએ સંવિધાનના મુખ્યનિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે,શ્રી આંબેડકરે વંચિતો સહિત સમાજના દર...

નવેમ્બર 6, 2024 7:46 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકાર અને એશિયન વિકાસ બેન્કે આજે ઉત્તરાખંડમાં પાણી પૂરવઠા, સ્વચ્છતા અને શહેરી સેવાઓને વધુ સારી બનાવવામાંસહાય માટે 20 લાખ ડૉલરના ધિરાણના કરાર પર હસ્તાક્ષર કર્યા

કેન્દ્ર સરકાર અને એશિયન વિકાસ બેન્કે આજે ઉત્તરાખંડમાં પાણી પૂરવઠા, સ્વચ્છતા અને શહેરી સેવાઓને વધુ સારી બનાવવામાંસહાય માટે 20 લાખ ડૉલરના ધિરાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આર્થિક બાબતોનાવિભાગનાં સંયુક્ત સચિવ જૂહી મુખરજીએ કહ્યું કે, ‘આ પ્રૉજેક્ટકેન્દ્ર સરકારના શહેરી વિકાસના મુસદ્દાની સાથે ...

નવેમ્બર 6, 2024 7:44 પી એમ(PM)

views 5

ગોવામાં આગામી 20 નવેમ્બરથી ભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો પ્રારંભ થશે

ગોવામાં આગામી 20 નવેમ્બરથી ભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો પ્રારંભ થશે. નવ દિવસના મહોત્સવ દરમિયાન 25 નવેમ્બર સુધી ફિલ્મ બજારની 18મી આવૃત્તિ પણ દર્શાવવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાંજણાવ્યું કે, મહોત્સવ દરમિયાન ફિલ્મી બજાર વ્યૂઈંગ રૂમમાં 21થી 24 નવેમ્બર સુધી 208 જેટલી ફિ...

નવેમ્બર 6, 2024 7:43 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીત બદલ શ્રી ડૉનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીત બદલ શ્રી ડૉનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, તેઓ ભારત—અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવામાં સહયોગ આપવા ઉત્સુક છે. શ્રીમોદીએ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને બંને દે...

નવેમ્બર 6, 2024 7:38 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે આજે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટ...

નવેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે ભારતીય ખાદ્ય નિગમ માટે 10 હજાર 700 કરોડ રૂપિયાના ઇક્વિટીના રોકાણને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે F.C.I. એટલે કે, ભારતીય ખાદ્ય નિગમ માટે 10 હજાર 700 કરોડ રૂપિયાના ઇક્વિટીના રોકાણને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં કહ્યું કે, ‘આ ભારતીય ખાદ્ય નિગમની સંચાલન સેવાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું પગલું છે.’ આ રોકાણથી સરકારપર વ્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.