નવેમ્બર 7, 2024 2:07 પી એમ(PM)
9
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે આતંકવાદનો સામનો કરવા માટે એક નવા સુધારા સાથે સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ અને વ્યૂહરચના રજૂ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે આતંકવાદનો સામનો કરવા માટે એક નવા સુધારા સાથે સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ અને વ્યૂહરચના રજૂ કરશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય આતંકવાદ વિરોધી કોન્ફરન્સ-2024માં તેમના ઉદ્ઘાટન સંબોધનમાં શ્રી ...