નવેમ્બર 8, 2024 7:52 પી એમ(PM)
12
મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા છે તેમજ હર ઘર જલ યોજના હેઠળ સવા કરોડથી વધુ પરિવારોને પાઇપ વડે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં એક રેલીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.. તેમણે કહ્યું કે, ક...