રાષ્ટ્રીય

નવેમ્બર 9, 2024 1:40 પી એમ(PM)

views 19

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી, PM મોદીએ સંબોધી જંગી જનસભા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ પ્રચાર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં અકોલામાં જાહેર સભાની સંબોધી હતી. તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન સરકારે ચાર કરોડ પાકા મકાનો બન...

નવેમ્બર 9, 2024 1:28 પી એમ(PM)

views 21

ઉત્તરપ્રદેશ: આગરા-લખનૌ એક્સપ્રેસવે પર અકસ્માત, પાંચ લોકોના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર પાર્ક કરેલા વાહન સાથે બસ અથડાતાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત અને અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિક્ષક અખિલેશ ભદોરિયાના જણાવ્યા અનુસાર, બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી ત્યારે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર થાના નસીરપુર પાસે અકસ્માત થયો હતો. માહિતી મળતાં...

નવેમ્બર 9, 2024 1:23 પી એમ(PM)

views 16

નવી દિલ્હીમાં ‘રન ફોર ઈન્કલુઝન’ મેરેથોનનો આરંભ, સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા આયોજન

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ ભાજપના સાંસદો મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ સાથે આજે નવી દિલ્હીમાં 'રન ફોર ઈન્કલુઝન' મેરેથોનનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, જે માનસિક વિકાસની વિકલાંગતા ધરાવતા એથ્લેટ્સ માટે રમતને પ...

નવેમ્બર 9, 2024 1:20 પી એમ(PM)

views 12

ઝારખંડ: CM હેમંત સોરેનના નજીકના સાથી સુનીલ શ્રીવાસ્તવના ઘરે IT વિભાગના દરોડા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના સાથી સુનીલ શ્રીવાસ્તવના ઘરે આવકવેરા વિભાગ દરોડા પાડી રહ્યું છે. શ્રીવાસ્તવ સાથે જોડાયેલા રાંચી અને જમશેદપુરના નવ અલગ-અલગ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM)

views 23

ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 27

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો...

નવેમ્બર 8, 2024 7:57 પી એમ(PM)

views 12

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ- RSSના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ- RSSના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવી છે. ઝારખંડના સીમડેગા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનને સત્તા મળે તો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. શ્રી ગાંધીએ ભાજપની આદિજાતી સમુદાય અંગેની કથિત વિરો...

નવેમ્બર 8, 2024 7:56 પી એમ(PM)

views 29

કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઇ

કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઇ છે. કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ જમ્મુ, શ્રીનગર અને કરનાલ ક્ષેત્રમાં ગત ઓક્ટોબર મહિનામાં 49 હજારથી વધુ પેન્શન ધારકોને કર્મચ...

નવેમ્બર 8, 2024 7:55 પી એમ(PM)

views 8

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'કારખાનું' પસંદગી પામી છે. જેનું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસં...

નવેમ્બર 8, 2024 7:54 પી એમ(PM)

views 11

આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું

આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ પર્વની શુભકામના પાઠવવાની સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં છઠ પર ભક્તો દ્વારા કરવામાં આવતી વિધિઓ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.