રાષ્ટ્રીય

નવેમ્બર 10, 2024 8:35 એ એમ (AM)

views 14

દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી

દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. પંજાબમાં 6 લાખ 58 હજાર ખેડૂતોને ડાંગરની ખરીદીનો ફાયદો થયો છે. તેમને 27 હજાર 995 કરોડ રૂપિયાની લઘુત્તમ સમર્થન કિંમત-એમએસપી ચૂકવવામાં આવી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું...

નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM)

views 17

ચાલુ નાણાંકીય વર્ષમાં MSMEને છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક અપાયો

કેન્દ્ર સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો–MSMEને ચાલુ નાણાંકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગલુરૂમાં યોજાયેલા MSME અંગેના ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, MSME માટે 100 કરોડ રૂપિયાનું ચોક્કસ...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 46

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છ...

નવેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)

views 10

PM નરેન્દ્ર મોદીએ નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું, વિવિધ વિકાસકામોની વિગતો આપી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની નીતિઓના કારણે મરાઠવાડા વિસ્તારમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે. આજે નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા રેલ કોચ ફેક્ટરી, શક્તિપીઠ એક્...

નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM)

views 13

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું ન...

નવેમ્બર 9, 2024 6:49 પી એમ(PM)

views 26

વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો છે. તેઓ આજે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાના ચોથા પદવીદાન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અભ્યાસક્રમ દ્વારા સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાષ્ટ્...

નવેમ્બર 9, 2024 6:42 પી એમ(PM)

views 17

અરૂણાચલ પ્રદેશ: ભારતીય લશ્કરના ઉપક્રમે મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ

ભારતીય લશ્કરના ઉપક્રમે અરૂણાચલ પ્રદેશમાં વાલોંગ યુધ્ધની સ્મૃતિમાં અને દેશની એકતાની મજબૂત બનાવવા દીબાંગ ખીણ જિલ્લાના મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ થયો છે. દાઓ વિભાગના મેજર જનરલ વી.એસ. દેશપાંડેએ ત્રણ દિવસના આ મોટરસાયકલ અભિયાનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી સોમવારે સેનાના જવાનો...

નવેમ્બર 9, 2024 6:41 પી એમ(PM)

views 13

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી

દેશના નાગરિકોને તેમના કાયદાકીય અધિકારીઓથી વાકેફ કરવા આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કરાયા હતા તેમજ વિવાદ નિવારણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1...

નવેમ્બર 9, 2024 6:39 પી એમ(PM)

views 13

માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર

કેન્દ્ર સરકારે માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ગઈકાલથી શરૂ થયેલ ભારતીય માર્ગ સંસ્થાના ચાર દિવસીય વાર્ષિક સંમેલનમાં ઉદઘાટન સત્રમાં માર્ગદર્શક રૂપરેખાની જાહેરાત કરી હતી. ચાર દિવસ ચાલનાર...

નવેમ્બર 9, 2024 6:37 પી એમ(PM)

views 17

પંજાબ: FCI અને સંગ્લન સરકારી સંસ્થાઓએ 120 લાખ મેટ્રીક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી

કેન્દ્ર સરકારના ભારત અન્ન નિગમ–FCI અને સંગ્લન સરકારી સંસ્થાઓએ પંજાબમાં લઘુત્તમ ટેકાના ભાવે તાજેતરમાં 120 લાખ મેટ્રીક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે, એ ગ્રેડના ડાંગરની ખરીદી બે હજાર, 320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે કરવામાં આવી છે. આ સા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.