રાષ્ટ્રીય

નવેમ્બર 10, 2024 9:01 એ એમ (AM)

views 16

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. ક્વેટા સ્ટેશનથી પેશાવર જવા માટે ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી - BLA આઆત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. BLA એ કહ્યું કે તેનો ...

નવેમ્બર 10, 2024 8:59 એ એમ (AM)

views 14

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ખાસ કરીને ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી નિર્માણ અને મીડિયા ટેક્નોલોજીમાં રોકાણને સમર્થન આપતી પહેલ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ખાસ કરીને ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી નિર્માણ અને મીડિયા ટેક્નોલોજીમાં રોકાણને સમર્થન આપતી પહેલ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો છે. મંત્રીએ દેશનું સાંસ્કૃતિક મહત્વ વિશ્વને બતાવવાની જરૂરિયાત પર...

નવેમ્બર 10, 2024 8:51 એ એમ (AM)

views 10

ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.

ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.ઇટાલીના લિગ્નાનો સબિયાડોરોમાં ગઈકાલે રાત્રે ફાઇનલમાં ભારતની દિવ્યાંશી ભૌમિક ત્રીજા સેટ બાદ 2-1થીઆગળ હતી. જો કે, સિન્ડ્રેલાએ બાકીના બે સેટ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું.અગાઉ સેમિફા...

નવેમ્બર 10, 2024 8:49 એ એમ (AM)

views 14

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે સાંજે ગકેબરહા ખાતે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે સાંજે ગકેબરહા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. શુક્રવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમને 61 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 202 રન...

નવેમ્બર 10, 2024 8:48 એ એમ (AM)

views 5

પ્રખ્યાત ભારતીય સંગીતકારો રિકી કેજ અને અનુષ્કા શંકરને 67માં ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

પ્રખ્યાત ભારતીય સંગીતકારો રિકી કેજ અને અનુષ્કા શંકરને 67માં ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજને તેમના આલ્બમ બ્રેક ઓફ ડોન માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ આલ્બમ કેટેગરીમાં ચોથું સ્થાન મળ્યું. સિતારવાદક અને સંગીતકાર અનુષ્કા શંકરને તેમના આલ્બમ ચેપ્ટર-2: હાઉ ...

નવેમ્બર 10, 2024 8:46 એ એમ (AM)

views 22

જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બેથી ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે સોપોરના રામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોઅને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. મળેલી ગ...

નવેમ્બર 10, 2024 8:44 એ એમ (AM)

views 16

કેનેડા સરકારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ-SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે.

કેનેડા સરકારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ-SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે. SDS એ અભ્યાસ માટે પરમિટ મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુખ્ય માર્ગ છે. સત્તાવાર વેબસાઇટ પર, કેનેડા સરકારે જણાવ્યું હતું કે તમામ દેશોના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ બંધ કરવામાં આવશે. કેનેડા સરકા...

નવેમ્બર 10, 2024 8:43 એ એમ (AM)

views 5

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેશનલ ડેમોક્રેટિક અને ઈન્ડિયા એલાયન્સ બંનેના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે અને રોડ શોમાં ભાગ લેશે. પ્રધ...

નવેમ્બર 10, 2024 8:41 એ એમ (AM)

views 7

કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીનો ઢંઢેરો રજૂ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીનો ઢંઢેરો રજૂ કરશે. AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ, AICC મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલા, MPCC પ્રમુખનાના પટોલે, કોંગ્રેસ ધારાસભ્ય નેતા બાલાસાહેબ થોરાત, NCP-SP પ્રમુખ જયંત પાઈલ, મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાય...

નવેમ્બર 10, 2024 8:39 એ એમ (AM)

views 16

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે. આ સમય દરમિયાન તેઓ ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભ ક્ષેત્રમાં જલગાંવ, બુલદાણા અને અમરાવતીમાં ત્રણ રેલીઓને પણ સંબોધિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.