ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)
14
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબો...