રાષ્ટ્રીય

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનાર...

નવેમ્બર 10, 2024 7:45 પી એમ(PM)

views 8

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (COP29)ની 29મી પરિષદ અઝર બૈજાનના બાકુમાં આવતી કાલથી 22 નવેમ્બર સુધી યોજાશે.આ પરિષદમાં નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (COP29)ની 29મી પરિષદ અઝર બૈજાનના બાકુમાં આવતી કાલથી 22 નવેમ્બર સુધી યોજાશે.આ પરિષદમાં નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. આ પરિષદમાં ગ્લોબલ વોર્મિંગને આબોહવા પરિવર્તન દ્વારા મહત્વાકાંક્ષી ઉત્સર્જન ઘટાડવા ...

નવેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકાર થિરુ દિલ્હી ગણેશના નિધન પર શોક વ્યક્તકર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકાર થિરુ દિલ્હી ગણેશના નિધન પર શોક વ્યક્તકર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તમિલ અભિનેતાને અદભૂત અભિનય કૌશલ્યનો આશીર્વાદ મળ્યો છે.તેમણે કહ્યું કે તેમની દરેક ભૂમિકા અને દર્શકો સાથે જોડાવાની ક્ષમતાને કારણે તેમને ઘણી પેઢીઓ લાંબા સમય સુધી યાદ કરશે.

નવેમ્બર 10, 2024 8:05 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે મુંબઈમાં આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું ‘સંકલ્પપત્ર બહાર પાડ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે મુંબઈમાં આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું 'સંકલ્પપત્ર બહાર પાડ્યું. આ ચુંટણી ઢંઢેરામાં, ભાજપે લાડકી બહેન યોજના હેઠળ માસિક સહાય 1 હજાર 500 થી વધારીને2 હજાર 100 કરવાની, વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો, 10 લાખ વિદ્યાર્થીઓ મ...

નવેમ્બર 10, 2024 7:23 પી એમ(PM)

views 6

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં છે

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)અનુસાર,રાષ્ટ્રીય રાજધાનીમાં સાંજે 5 વાગ્યે 334 નો હવા ગુણવત્તા સૂચકાંક(AQI) નોંધવામાં આવ્યો હતો. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા ...

નવેમ્બર 10, 2024 7:22 પી એમ(PM)

views 8

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આવતીકાલે પુર્ણ થાય તે પહેલાં, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતપોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહયાં છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આવતીકાલે પુર્ણ થાય તે પહેલાં, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતપોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહયાં છે.  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુમલા અને બોકારોમાં જાહેર સભાઓને સંબોધી હતી...

નવેમ્બર 10, 2024 7:17 પી એમ(PM)

views 11

પાંચ દિવસીય 73મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ.

પાંચ દિવસીય 73મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ. દિલ્હીના ઉપ રાજયપાલ વિનય કુમારસક્સેનાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ચેમ્પિયનશિપનું આયોજન ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 25 રાજ્ય...

નવેમ્બર 10, 2024 7:13 પી એમ(PM)

views 7

ભારતીય નૌકાદળની સબમરીન INS વેલા આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચી છે

ભારતીય નૌકાદળની સબમરીન INS વેલા આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચી છે. શ્રીલંકાની નૌકાદળ દ્વારા સબમરીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સબમરીનના ક્રૂઅને શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓ વચ્ચે ઘણી ટીમ નિર્માણ કવાયતનું આયોજન કરવામાં આવ્યુંછે. INS વેલા, એક સ્વદેશી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન ...

નવેમ્બર 10, 2024 4:32 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તા પક્ષ અને વિપક્ષે પોત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તા પક્ષ અને વિપક્ષે પોત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંકલ્પ પત્રની જાહેર કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભાજપનું સંકલ્પ પત્ર રાજ્યના નાગરિકોની આકંક્ષાઓને દર્શાવે છે. આ પ્રસંગે તે...

નવેમ્બર 10, 2024 4:09 પી એમ(PM)

views 11

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેશનલ ડેમોક્રેટિક અને ઈન્ડિયા એલાયન્સ બંનેના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે અને રોડ શોમાં ભાગ લેશે. પ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.