નવેમ્બર 11, 2024 7:52 પી એમ(PM)
7
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો અને 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાટે પ્રચારનો અંત
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે તથા 10 રાજ્યોની વિધાનસભાની 33 બેઠકોનીપેટાચૂંટણીનાં પ્રચારનો આજે અંત આવ્યો છે. આ તબક્કામાં 13 નવેમ્બરે ઝારખંડમાં 43 બેઠકોમાટે મતદાન યોજાશે. એનડીએ અને ઇન્ડિ ગઠબંધનનાં સ્ટાર પ્રચારકોએ મતદારોને આકર્ષવા છેલ્લીઘડીનાં પ્રયત્નો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ...