રાષ્ટ્રીય

નવેમ્બર 12, 2024 9:34 એ એમ (AM)

views 13

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા છે. ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ મતદારોને રિઝવવા માટે મહેનત કરી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, આ બેઠક પર કુલ 10 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ ભાજપના સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપ...

નવેમ્બર 12, 2024 9:31 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના નવા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના સ્વાગતમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના નવા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના સ્વાગતમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, પૂર્વ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અ...

નવેમ્બર 12, 2024 9:30 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે. દરમિયાન પહેલા દિવસે તેઓ જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લેશે. બીજા દિવસે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે...

નવેમ્બર 11, 2024 7:59 પી એમ(PM)

views 7

વિશ્વ પ્રસિધ્ધ મૃદંગમ વિદ્વાન વરદરાવ કમલાકર રાવનું આજે રાજમુંદ્રી ખાતે અવસાન થયું છે

વિશ્વ પ્રસિધ્ધ મૃદંગમ વિદ્વાન વરદરાવ કમલાકર રાવનું આજે રાજમુંદ્રી ખાતે અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમને કેન્દ્રીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને રાષ્ટ્રપતિચંદ્રક સહિતનાં અગણિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.શ્રી કમલાકર રાવે અનેક રેડિયો રાષ્ટ્રીય સંગીત કાર્યક્રમો તથા દૂરદર્શનનાં વિશેષ કાર્યક્ર...

નવેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

views 9

જાપાનમાં LDP ના નેતા શિગેરુ ઇશિબા જાપાની ઝડાયેટના બંને ગૃહોમાં સૌથી વધુ મતો મેળવીને પ્રધાનમંત્રી પદ પર પુનઃ ચૂંટાયા હતા

જાપાનમાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી- LDP ના નેતા શિગેરુ ઇશિબા જાપાનીઝડાયેટના બંને ગૃહોમાં સૌથી વધુ મતો મેળવીને પ્રધાનમંત્રી પદ પર પુનઃ ચૂંટાયા હતા. ડાયેટતરીકે ઓળખાતી જાપાનની સંસદે પ્રધાનમંત્રી ચૂંટવા અસાધારણ સત્ર બોલાવ્યું હતું. ગયામહિને યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં LDPઅને કોમિટોની સંયુક્ત સરકારે બહુમત...

નવેમ્બર 11, 2024 7:57 પી એમ(PM)

views 7

બિહારના રાજગીરમાં મહિલા હોકી ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ

બિહારના રાજગીરમાં મહિલા હોકી ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ થયો છે. જાપાન અને દક્ષિણકોરિયા વચ્ચેની પ્રથમ મેચ ડ્રોમાં પરિણમી હતી. બીજી મેચમાં ચીને થાઇલેન્ડને 15-શૂન્યથીપરાજય આપ્યો હતો. નવનિયુક્ત કેપ્ટન સલિમા તેટેના વડપણ  હેઠળની ભારતીય ટીમે મલેશિયાનેચાર શૂન્યથી પરાજ્ય આપ્યો હતો. અનેક પેનલ્ટી કોર્નર્સ ગુમા...

નવેમ્બર 11, 2024 7:56 પી એમ(PM)

views 7

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે.શ્રી ગોયલે  આજે નવી દિલ્હી ખાતે  IIFTના 57માં દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધતાં, ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં યુવા સ્નાતકોની મહત્વની ભૂમિકા પર ભારમૂક્યો હતો. તેમણે ...

નવેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)

views 7

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહીતી આપતા માહિતી અનેપ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે, ફિલ્મ મહોત્સવને ફિલ્મ નિર્માતાઓ અને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.તેમણે જણાવ્યું કે,આંતરરાષ્ટ્રીય સ્...

નવેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આજે નવી દિલ્હીમાં દક્ષિણએશિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર્સ કાઉન્સિલની 25મી બેઠકના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું. શ્રી સિંધીયાએ કહ્યું કે દેશની લગભગ 99.3 ટકા મોબ...

નવેમ્બર 11, 2024 7:53 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તેમણે મુંબઈમાં ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાંચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું.  આ પ્રસંગે રશિયાના પ્રથમનાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ તથા અન્ય મહાનુભાવો હાજર હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યુંકે હાલમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.