નવેમ્બર 14, 2024 1:47 પી એમ(PM)
8
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે ખાણ ખનીજ મંત્રી જી.કિશન રેડ્ડીએ ખાણ વિભાગની પ્રેક્ષકો માટેની ઈમારતનું પણ ઉદ્ઘાટન કર્યું. આકશવાણી સમાચાર સાથે વાત કરતાં ભારતીય ખરીદ – વેચાણ પ્રોત્સાહન સંસ્થાન...