રાષ્ટ્રીય

નવેમ્બર 14, 2024 2:09 પી એમ(PM)

views 17

બિહારના રાજગીરમાં એશિયન મહિલા હૉકી સ્પર્ધામાં વર્તમાન વિજેતા ભારત આજે પોતાની ત્રીજી મેચમાં થાઈલેન્ડ સામે રમશે

બિહારના રાજગીરમાં એશિયન મહિલા હૉકી સ્પર્ધામાં વર્તમાન વિજેતા ભારત આજે પોતાની ત્રીજી મેચમાં થાઈલેન્ડ સામે રમશે. આ મેચ સાંજે પોણા પાંચ વાગ્યે રમાશે. ભારતે પ્રથમ મેચમાં મલેશિયાને ચાર શૂન્યથી અને બીજી મેચમાં દક્ષિણ કૉરિયાને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો હતો. આજની અન્ય મેચ દક્ષિણ કૉરિયા મલેશિયા વચ્ચે હાલમાં ર...

નવેમ્બર 14, 2024 2:07 પી એમ(PM)

views 20

ફિલિપાઇન્સે વિનાશક વાવાઝોડુ ‘ઉસાગી’ દેશના ઉત્તર ભાગમાં આગળ વધતાં સૌથી મોટા વાવાઝોડા માટેની ચેતવણી જાહેર કરી છે

ફિલિપાઇન્સે વિનાશક વાવાઝોડુ ‘ઉસાગી’ દેશના ઉત્તર ભાગમાં આગળ વધતાં સૌથી મોટા વાવાઝોડા માટેની ચેતવણી જાહેર કરી છે. 180 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહેલુ ઉસાગી વાવાઝોડું આજે સૌથી વધુ વસ્તી ધરાવતા લુઝોન પ્રાંતના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન સર્જે તેવી શક્યાતાઓ છે. તંત્રએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાના લીધે દેશના ઉ...

નવેમ્બર 14, 2024 2:04 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ શનિવાર સુધી વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. આ તરફ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને રાયલસીમામાં વરસાદ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણ...

નવેમ્બર 14, 2024 2:02 પી એમ(PM)

views 18

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A.એ લશ્કર-એ-તયબાના ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા એક મુખ્ય આરોપી આતંકવાદીની મિલકતો જપ્ત કરી છે. N.I.A.એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીનગરમાં 2 બિનસ્થાનિક લોકોની હત્યા સંબંધિત કેસમાં કાર્યવાહી કરી છે. શ્રીનગરના જલદાગરમાં આવેલી મિલકતને ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધ અધિન...

નવેમ્બર 14, 2024 2:00 પી એમ(PM)

views 10

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળમાં પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાનાં નિદેશક પદ માટે નિયુક્ત કર્યાં

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળમાં પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાનાં નિદેશક પદ માટે નિયુક્ત કર્યાં છે. ચાર વખતનાં સંસદ સભ્ય અને વર્ષ 2020માં રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર સુશ્રી ગબાર્ડ હાલમાં ડેમોક્રેટથી રિપબ્લિકનનાં સભ્ય બન્યાં છે. શ્રી ટ્રમ્પ...

નવેમ્બર 14, 2024 1:59 પી એમ(PM)

views 9

ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા- CARICOM શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી

ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા- CARICOM શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ડોમિનિકાને કરેલી મદદ અને બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત બનાવવા માટેની તેમની સમર્પિતતાની પ્રશંસા કરીને દેશનાં સર્વોચ્ચ સન્માનથી...

નવેમ્બર 14, 2024 1:55 પી એમ(PM)

views 9

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે. ગઈકાલે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ચૂંટણીની દેખરેખ માટે ભાજપના મહાનગરપાલિકાના સભ્ય સત્ય શર્માને પ્રમુખપદના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જોકે, ઉપ-રાજ્યપાલના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી – આપે વાંધો ઉઠાવતા કહ્યું કે,...

નવેમ્બર 14, 2024 1:53 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આજે સવારે હવા ગુણવત્તા સૂચકાંક – AQI 430 નોંધાયાના અહેવાલ છે

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આજે સવારે હવા ગુણવત્તા સૂચકાંક – AQI 430 નોંધાયાના અહેવાલ છે. આ અતિ ગંભીર શ્રેણીમાં આવે છે. આ પેહલા ગઈકાલે AQI 349 નોંધાયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના મતે, દિલ્હી NCRના શહેર ફરીદાબાદમાં 284, ગુરુગ્રામમાં 309, ગાઝિયાબાદમાં 375, ગ્રેટર નોયડામાં 320અને નોયડામ...

નવેમ્બર 14, 2024 1:51 પી એમ(PM)

views 15

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. સવારે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં 40 ટકા મતદાન થયાના અહેવાલ છે. 225 સભ્યોની સંસદ માટે એક કરોડ 70 લાખથી વધુ મતદારો મતદાનમાં સહભાગી થવાની શક્યતા છે. રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી ડૉ. હરિની અમરસૂર્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ર...

નવેમ્બર 14, 2024 1:50 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.