નવેમ્બર 15, 2024 2:02 પી એમ(PM)
21
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે.. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સુચકાંક - AQI 441ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી. દેશની રાજધાનીમાં હાલમાં AQI 400થી 500ની વચ્ચે છે. અનેક વિસ્તારોમાં AQI 450ને પાર જતાં શ્વસન સંબંધિત બિમારીઓથ...