ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM)
11
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજનામાં સાત હજાર 75 પોઈન્ટ 78 મેગાવોટ સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી – ગુજરાત દેશમાં પ્રથમ.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ, દેશમાં કુલ સાત હજાર 75 દશાંશ 78 મેગાવોટ છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, નવીન અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં એક કરોડ ...