નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતિય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઇ જિલ્લામાં 6 હજાર 600 ...