નવેમ્બર 17, 2024 2:52 પી એમ(PM)
8
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ટોચનાં નેતાઓ આજે પ્રચાર કરશે
ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીનાં પ્રચારનો આવતી કાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોનાં અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા આજે ગોમિયા, સિન્દરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે. શિવરાજ સિંહ ચૌહા...