નવેમ્બર 17, 2024 7:41 પી એમ(PM)
9
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી છે. મુખ્ય ચુંટણી અધિકારી કે.રવી કુમારે બધા જ જીલ્લા વહીવટી તંત્રોને આ અંગે સુચના આપી છે. તેમણે કહયું કે, વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે જરૂરી મતદાર સ્લીપોની વહેંચણી પુર્ણ ક...