નવેમ્બર 18, 2024 7:57 પી એમ(PM)
38
રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે
રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. આમહોત્સવને “વિકસિત ભારત યુવા નેતા સંવાદ” નામ અપાયું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાંસંવાદદાતા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી. શ્રી માંડવિયાએ કહ્યું કે, ‘આ મંચ દેશની યુવાશક્તિને પ્રધા...