રાષ્ટ્રીય

નવેમ્બર 19, 2024 2:18 પી એમ(PM)

views 12

રશિયાએ સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો

શિયાએ ગઈકાલે સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો છે.દક્ષિણ આફ્રિકાના દેશ સિએરા લિયોન અને યુકે દ્વારા રજૂ  કરાયેલા આ પ્રસ્તાવમાં સુદાનમાં તમામ પક્ષકારોને તાત્કાલિક ધોરણે દુશ્મનાવટ બંધ કરવા તેમજ યુદ્ઘ વિરામ પર વાતચીત કરવા માટે અપીલ કરવામાં આવ...

નવેમ્બર 19, 2024 2:14 પી એમ(PM)

views 11

દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 500 AQI ને પાર, ઑફિસ અને શાળા કૉલેજો બંધ કરાઈ

દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે, ગઈ કાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500  સાથે 'સિવિયર પ્લસ' લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં જણાવ્યા અનુસાર,શહેરનાં કેટલાંક ભાગોમાં 500 AQI સ્તર નોંધાયું છે.આજે સવારે છ વાગે દિલ્હીનાં IGI વિમાન મથક, બવાના, આનંદ...

નવેમ્બર 19, 2024 2:10 પી એમ(PM)

views 10

ઇસરોએ અત્યાધુનિક કમ્યૂનિકેશન સેટેલાઇટ GSAT20 નું સફળ પ્રક્ષેપણ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા–ઇસરોએ અત્યાધુનિક કમ્યૂનિકેશન સેટેલાઇટ GSAT 20નું સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ કર્યું છે.અમેરિકાના ફ્લોરિ઼ડા ખાતે ગત રાતે આ પ્રક્ષેપણ કરાયું હતું.આ પ્રસંગે બોલતા ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે પ્રક્ષેપણને સફળ ગણાવતા ઉપગ્રહ સુરક્ષિત હોવાનું તેમજ સોલા...

નવેમ્બર 19, 2024 2:07 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં “ફિલાવિસ્ટા 2024” પ્રદર્શનનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા શાહ આજે ગુજરાતમાં કેટલાંક મહત્વનાં કાર્યક્રમોમાં હાજરી આપશે.શાહ...

નવેમ્બર 19, 2024 2:02 પી એમ(PM)

views 18

સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી

કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે.આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રના શાંતિપૂર્ણ અને યોગ્ય સંચાલન માટે તમામ પક્ષોનું સમર્થન મેળવવા પ્રયાસ કરશે.મહત્વનુ છે કે સંસદનું શિયાળું સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થઈને 20 ડીસેમ્બરે પૂરું થશે.

નવેમ્બર 19, 2024 9:38 એ એમ (AM)

views 11

જી-20 શિખર સંમેલનનાં ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓનાં ઉકેલ પર ભાર મૂકાયો

બ્રાઝિલનાં રિયો ડી જાનેરોમાં યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓનાં ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાંતિ દ્વારા જ સતત વિકાસ અને સમૃધ્ધિ હાંસલ થઈ શકે છે. જી -20 દેશોએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનાં ઉકેલ માટે ...

નવેમ્બર 19, 2024 9:36 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાનનાં 50મા સત્રનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નું ઉદઘાટન કરશે. ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા દાંડી કૂટિર ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહન...

નવેમ્બર 19, 2024 9:22 એ એમ (AM)

views 10

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા હતા. દિવાળી બાદ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એમ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભાવિકોએ ચારધામનાં દર્શન માટે છ મહિના રાહ જોવી પડશે. 10 મેથી 17 નવેમ્બર દરમિયાન કુલ 48 લાખ 11 હજાર 279 યાત્રિકો...

નવેમ્બર 18, 2024 7:59 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયા ડી જાનેરો પહોંચ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયા ડી જાનેરો પહોંચ્યા છે, જ્યાં બ્રાઝિલનારાષ્ટ્રપ્રમુખ લૂલા ડા સિલ્વાએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલ આવતાપહેલાં પ્રધાનમંત્રીએ નાઈઝિરિયાની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી જી-20 શિખર સંમેલનમાં વિશ્વના ટોચના નેતાઓ સાથે ...

નવેમ્બર 18, 2024 7:58 પી એમ(PM)

views 8

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના મુખ્ય કાર્યાલયખાતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે શ્રીગેહલોતનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. દરમિયાન દિલ્હી ભાજપના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. કૈલાસ ગેહલોતેકહ્યું કે, તેઓ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થયા છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.