રાષ્ટ્રીય

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CAR...

નવેમ્બર 20, 2024 9:52 એ એમ (AM)

views 13

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો છે. યજમાન ટીમે ગઈ કાલે સેમિફાઇનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે, નવનીત કૌરે 48મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો, જ્યારે લાલરેમસિયામીએ 56મી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્...

નવેમ્બર 20, 2024 9:35 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુઆહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલા...

નવેમ્બર 20, 2024 9:21 એ એમ (AM)

views 18

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ સંગઠનની જવાબદારી હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને સોંપી. તેમની સમાપન ટિપ્પણીમાં, રાષ્ટ્રપતિ લુલાએ તેમના બ્રાઝિલના રાષ્ટ્રપતિ દરમિયાન લેવામાં આવેલા વિવિધ પગલાઓની ચર્ચા કરી. આમાં ...

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 39

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે...

નવેમ્બર 20, 2024 8:53 એ એમ (AM)

views 9

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે.

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે. જે આ મહિનાની 28 તારીખ સુધી ચાલુ રહેશે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ગઈ કાલે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉ...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર ...

નવેમ્બર 19, 2024 8:10 પી એમ(PM)

views 9

સંભવિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે દેશના નવા પરમાણુ સિદ્ધાંતને મંજૂરી આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે દેશના નવા પરમાણુ સિદ્ધાંતને મંજૂરી આપી દીધી છે. જેમા રશિયા તેના શસ્ત્રાગારનો ઉપયોગ કરવાનું વિચારશે તેવો નિર્ણય લેવાયો છે. નવા સિદ્ધાંત મુજબ, પરમાણુ શક્તિ દ્વારા સમર્થિત રશિયા પરના કોઈપણ પરંપરાગત હુમલાને રશિયા પર સંયુક્ત હુમલો માનવામાં આવી શકે છે.અમેરિકી રાષ્ટ્...

નવેમ્બર 19, 2024 8:05 પી એમ(PM)

views 17

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યું કે છેલ્લા દાયકામાં જમ્મુ કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નકસલગ્રસ્ત વિસ્તારોમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે જમ્મુ અનેકાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદથી પ્રભાવિત પ્રદેશોમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે.ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરતાં શાહે કહ્યું હતું કે છેલ્લા પચાસ વર્ષોમાં દેશ દુનિયામાં અનેક પરિવર્તનો...

નવેમ્બર 19, 2024 2:25 પી એમ(PM)

views 12

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત-જાપાન વચ્ચે મુકાબલો

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે.સેમિફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે.બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે.આ મેચ 4 વાગીને 45 મિનિટે શરૂ થશે.સ્કીપર સલિમાના નેતૃત્વમાં ભારતીય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.