રાષ્ટ્રીય

નવેમ્બર 20, 2024 7:42 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી 2 દિવસ તેલંગાણાનાં પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી 2 દિવસ તેલંગાણાનાં પ્રવાસે જશે. હૈદરાબાદમાં આવતીકાલે તેઓ કોટી દીપોત્સવમ્- 2024 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે શુક્રવારે રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં જ લોકમંથન 2024 કાર્યક્રમમાં ઉદ્ઘાટન સંબોધન કરશે.

નવેમ્બર 20, 2024 7:38 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુયાનાની મુલાકાતે – જ્યોર્જટાઉનમાં શ્રી મોદીનું ઔપચારીક સ્વાગત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની મુલાકાતે ગુયાના પહોંચ્યા છે. જ્યોર્જટાઉનમાં શ્રી મોદીનું ઔપચારીક સ્વાગત કરાયું. તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પ્રધાનમંત્રી બીજા કેરિકૉમ-ભારત શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન શ્રી મોદી ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે સંવાદ ક...

નવેમ્બર 20, 2024 7:36 પી એમ(PM)

views 7

દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો

પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં બિન-નિયમિત ક્ષેત્ર અને કોલસા આધારિત સ્થાનિક વિદ્યુત સંયંત્રોમાં મિશ્રણ માટે કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો છે. કોલસા મંત્રાલયે આજે જણાવ્યું કે, બિન-નિયમિત ક્ષેત્રની કોલસા આયાત 9.83 ટકા ઘટીને છ કરોડ 32 લાખ 80 હજાર ટન રહ્યું છે. ગયા વર્ષે...

નવેમ્બર 20, 2024 7:33 પી એમ(PM)

views 7

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઝારખંડમાં સરેરાશ 67.59 ટકા અને મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન નોંધાયું છે. ઝારખંડમાં આજે બીજા તબક્કા અંતર્ગત 12 જિલ્લાની 38 બેઠક માટે અને મહારાષ્...

નવેમ્બર 20, 2024 2:53 પી એમ(PM)

views 11

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે. જે આ મહિનાની 28 તારીખ સુધી ચાલુ રહેશે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ગઈ કાલે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉ...

નવેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)

views 9

હવે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત પ્રદૂષિત હવાને કારણે તમામ પ્રકારના નિયંત્રણો અમલમાં છે. હવે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે ટ્વિટર પર લખ્યું કે, પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે. 5...

નવેમ્બર 20, 2024 2:49 પી એમ(PM)

views 8

પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે

પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બરનાલા, શ્રી મુક્તસર સાહિબમાં ગિદ્દરબાહા, ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક અને હોશિયારપુરમાં પેટા ચૂંટણી ચાલી રહી છે.. લગભગ 7 લાખ મતદારો તેમના મતાઅધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પંજાબના મુખ્ય ચૂંટણી કાર્યાલયના સૂત્રોન...

નવેમ્બર 20, 2024 2:48 પી એમ(PM)

views 11

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું છે

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું છે. પ્રથમ ચાર કલાકમાં મહારાષ્ટ્રમાં 18.14 ટકા અને ઝારખંડમાં 31.37 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણીમાં કુલ ચાર હજાર એકસો ૩૬ ઉમેદવ...

નવેમ્બર 20, 2024 2:46 પી એમ(PM)

views 8

ગયાના અને બાર્બાડોઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનાં દેશનાં સર્વોચ્ચ સન્માનથી નવાજશે

ગયાના અને બાર્બાડોસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનાં દેશનાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવાની જાહેરાત કરી છે. ગયાના સરકાર પ્રધાનમંત્રીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર "ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ" એનાયત કરશે, જ્યારે બાર્બાડોસ શ્રી મોદીને પ્રતિષ્ઠિત ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી પણ સન્માનિત કરશે. ઉલ્લેખ...

નવેમ્બર 20, 2024 2:43 પી એમ(PM)

views 9

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર 30 અબજ ડોલરના ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 30 અબજ ડોલરના ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે, જે GDPમાં લગભગ 2.5 ટકા યોગદાન આપે છે અને આઠ ટકા કર્મચારીઓને આજીવિકા પૂરી પાડે છે. અંગ્રેજી અને હિન્દી દૈનિકોમાં લખેલા એક લેખમાં, શ્રી વૈષ્ણવે જણાવ્યુ હતું કે વિશ્વ ઓડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.