નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM)
4
ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતનાં એકતાનગરથી પ્રારંભ
ભારતની વિવિધતાને ઉજાગર કરતાં ભારત પર્વ કાર્યક્રમનો ગઈકાલે ગુજરાતના એકતા નગર ખાતેથી પ્રારંભ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અન...