રાષ્ટ્રીય

નવેમ્બર 21, 2024 3:17 પી એમ(PM)

views 6

ક્રિકેટમાં, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આવતીકાલે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે શરૂ થશે

ક્રિકેટમાં, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આવતીકાલે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે સાત વાગીને 50 મિનિટે શરૂ થશે.આવતીકાલથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. કપ્તાન રોહિત શર...

નવેમ્બર 21, 2024 2:54 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં, શ્રી મુર્મુએ ડૉ. મહતાબના માનમાં વિશેષ સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવા પર ખુશી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે હંમેશા ડૉ. હર...

નવેમ્બર 21, 2024 2:49 પી એમ(PM)

views 6

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી છે. લાઓસમાં વિએન્ટિયન ખાતે 11મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની મિટીંગ-પ્લસમાં બોલતા, સંરક્ષણ મંત્રીએ નિર્દેશ કર્યો કે ખુલ્લા સંદેશા વ્યવહાર અને શાંતિપૂર્ણ વાટાઘાટો માટેની આ પ્રતિબદ્ધત...

નવેમ્બર 21, 2024 2:44 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ-2024માં ભાગ લેશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં ચોથા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિ મહોત્સવ લોકમંથન-2024 નું ઉદ્ઘાટન કરશે, અને રાજભવન ખાતે સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ...

નવેમ્બર 21, 2024 10:52 એ એમ (AM)

views 9

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે. પુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના રાસમસ ગેમકે સામે થશે. દરમિયાન, મહિલા સિંગલ્સમાં, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુનો મુકાબલો સિંગાપોરન...

નવેમ્બર 21, 2024 10:29 એ એમ (AM)

views 13

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સુશ્રી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન જીત સાથે ટાઇટલનો બચાવ કર્યો અને ભારત માટે ત્રીજી એશિયન ચેમ્પિયનશિપ જીત નોંધાવી. તેમણે ભારતને ગૌરવ...

નવેમ્બર 21, 2024 10:23 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ-2024માં ભાગ લેશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં લોકમંથન-2024માં ઉદ્ઘાટન સંબોધન કરશે.

નવેમ્બર 21, 2024 10:17 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેસરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેસરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવશે. કાર્યક્રમ દરમિયાન, ડૉ.મહતાબના સન્માનમાં એક ખાસ સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવશે. ડૉ.હરેકૃષ્ણ મહતાબનો જન્મ 21 નવેમ્બર 1899ના રોજ અગરપારા, ઓડિશામાં થયો હતો. તેઓ ભારતીય ઈતિહ...

નવેમ્બર 21, 2024 10:13 એ એમ (AM)

views 10

દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીન પ્રતિકારક દવા મળી શકશે.

દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીન પ્રતિકારક દવા મળી શકશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે નેફિથ્રોમાસીન નામની પ્રતિરોધક ચેપ માટેની એન્ટિબાયોટિક દવા રજૂ કરી છે. નવીદિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે નેફીથ્રોમાસી...

નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM)

views 21

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું છે. ગઈકાલે ગોવામાં 55મા ભારત આંતરરાષ્ટ્રીય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ સ્ટ્રીમિંગ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળતી વખતે, વેવ્સનો ઉદ્દેશ્ય આધુનિક ડિજિટલ વલણોને સ્વીકારીને ખાસ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.