રાષ્ટ્રીય

નવેમ્બર 21, 2024 6:46 પી એમ(PM)

views 9

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફૉર્સે દિલ્હીમાં ચાર કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી

એન્ટીનાર્કૉટિક્સ ટાસ્ક ફૉર્સ- ANTFએ માદક પદાર્થોના વિરોધમાં નીતિને જોતા આજે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ગુના શાખાએ જણાવ્યું કે, ANTFએ આ જૂથમાં એક નાઈજિરયન નાગરિકની પણ ધરપકડ કરાઈ છે. દરમિયાન ટાસ્ક ફૉર્સે 3કિલોના માદક પદાર્થ અને 6 હજારથી વધુ કેફી દવાઓ કબજે કરી છે, જેની ક...

નવેમ્બર 21, 2024 6:44 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિને સંચાલન સમન્વય, માહિતીની આપલે અને ઔદ્યોગિક નવીનતાના વિકાસ માટે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીની પ્રશંસા કરી છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિને સંચાલન સમન્વય, માહિતીની આપલે અને ઔદ્યોગિક નવીનતાના વિકાસ માટે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીની પ્રશંસા કરી છે. બંને નેતાઓએ આજે લાઓસના વિએતનિયાને માં11મી આશિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન મુલાકાત કરી હતી.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન...

નવેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

views 7

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઈન્ડિયા ઈનિશિએટિવ ફોર સ્ટુડન્ટ ઈનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક (VISION)નું ઉદ્ઘાટન કર્યું

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઈન્ડિયા ઈનિશિએટિવ ફોર સ્ટુડન્ટ ઈનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક (VISION)નું ઉદ્ઘાટન કર્યું.આ પહેલનો ઉદ્દેશ વંચિત બાળકોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે પહેલ પાછળની ઉદ્યોગ સાહસિક દ્રષ્ટિઅને સમગ્ર દે...

નવેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

views 9

ભારતીય જનતા પક્ષે આજે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

ભારતીય જનતા પક્ષે આજે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી ગાંધીએ અમેરિકી ઉદ્યોગપતિ પર કથિત રીતે લાંચ લેવાના આક્ષેપ લાગ્યા બાદ સરકારને દોષિત ઠેરવી હતી. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે,‘કાયદા અને વ્યવસ્થા આ મામલે પોતાનું કામ કરશે અને સ...

નવેમ્બર 21, 2024 6:26 પી એમ(PM)

views 7

સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને આધાર નંબર સાથે જોડાયેલા ઑટીપી દ્વારા કર્મચારીઓને સાર્વત્રિક ખાતા ક્રમાંક- UAN સક્રિય કરવા જણાવ્યું છે

સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને આધાર નંબર સાથે જોડાયેલા ઑટીપી દ્વારા કર્મચારીઓને સાર્વત્રિક ખાતા ક્રમાંક- UAN સક્રિય કરવા જણાવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સંગઠનને અભિયાન રીતમાં હાથ ધરવા નિર્દેશ આપ્યો છે, જેથી મોટી સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલા કાર્...

નવેમ્બર 21, 2024 6:16 પી એમ(PM)

views 6

નેશનલ પબ્લિક બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ- WAVES લોન્ચ કર્યું

જાહેર પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે કહ્યું કે, ‘નવું ઑટીટી મંચ શરૂકરવાનું કારણ માત્ર આરોગ્ય પ્રસારણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનું નહીં, પરંતુ સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી કાર્યક્રમનું પ્રસારણ કરવાનું છે.’ ગૉવામાં ગઈકાલે ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રી સહ...

નવેમ્બર 21, 2024 6:14 પી એમ(PM)

views 7

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ સભ્યોની સંખ્યા 18 લાખ 81 હજાર થઈ છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 9.33 ટકા વધુ છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ સભ્યોની સંખ્યા 18 લાખ 81 હજાર થઈ છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 9.33 ટકા વધુ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, સભ્યોની સંખ્યામાં આ વધારો રોજગાર તકમાં વૃદ્ધિ, કર્મચારી લાભપ્રત્યે વધતી જાગૃતિ અને સંગઠનની અસરકારક પહેલના કા...

નવેમ્બર 21, 2024 3:39 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકિ ટીમને મહિલા એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકિ ટીમને મહિલા એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદી જણાવ્યું કે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા ભવિષ્યના ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

નવેમ્બર 21, 2024 3:37 પી એમ(PM)

views 5

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ લેવામાં આવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે સમાપ્ત થશે. CBSE એ જણાવ્યું હતું કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો વિવિધ પ્રવેશ પરીક્ષાઓની...

નવેમ્બર 21, 2024 3:20 પી એમ(PM)

views 14

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે ગઈ કાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે ગઈ કાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 65.11 ટકા મતદાન નોંધાયું હતું, જે 2019માં થયેલા 61 ટકા મતદાન કરતા વધુ છે. સૌથી વધુ ગઢચિરોલી જિલ્લામાં 73.68 ટકા, જ્યારે મુંબઈ શહેરમાં સૌથી ઓછું 52.07 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્ર વિધાનસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.