રાષ્ટ્રીય

નવેમ્બર 23, 2024 2:05 પી એમ(PM)

views 8

ગોવામાં ચાલી રહેલા 55મા ભારત આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે 70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે

ગોવામાં ચાલી રહેલા 55મા ભારત આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. ઉપરાંત ત્રણ ફિલ્મ ઑપન-એર સ્ક્રીનિંગના ભાગરૂપેબતાવવામાં આવશે. આજનું મુખ્ય આકર્ષણ ક્રિએટિવ માઈન્ડ્સ ઑફ ટુમૉરો- C.M.O.T.નું આયોજન છે, જ્યાં એક નવી ફિલ્મ બનાવવાના 48 કલાકના પડકારને પૂર્ણ કરાશે. આ વર્ષેC.M.O.T....

નવેમ્બર 23, 2024 1:59 પી એમ(PM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 116મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક,...

નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM)

views 15

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં – મહારાષ્ટ્રમાં ભાજપ, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ

ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે.હાલમાં મળતા વલણ અનુસાર, ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કૉંગ્રેસ 14, આર.જે.ડી. 4 અને સી.પી.આઈ.એમ - માલે લેનિન 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એન.ડી.એ.માં ભાજપ 26, આજસુ, L.J.P. રામવિલાસ અને જનતા દળ યુનાઈટેડ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્...

નવેમ્બર 22, 2024 7:34 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. શ્રી મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, શ્રીમોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠ...

નવેમ્બર 22, 2024 7:32 પી એમ(PM)

views 8

દિલ્હી પોલીસ સાથેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓની સલામતીમાં કોઇ ઢીલ ચલાવાશે નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારની ગુના સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ છે અને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકાર્ય નથી. ગૃહમંત્રીએ આજે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટે...

નવેમ્બર 22, 2024 7:11 પી એમ(PM)

views 7

મણિપુર સરકારે આજે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી

મણિપુર સરકારે આજે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી હતી. ગુરુવારે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જિલ્લામાં લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર લાદવામાં આવેલા પ્રતિબંધન...

નવેમ્બર 22, 2024 7:08 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. રિયાસી, ઉધમપુર, ડોડા, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં આએ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન NIAને ઘણા દસ્ત...

નવેમ્બર 22, 2024 7:06 પી એમ(PM)

views 16

ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો

ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો. તમામ ક્ષેત્રના શેરોમાં ભારે લેવાલીના પગલે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ બે ટકાના વધારા સાથે એક હજાર 961 પોઇન્ટ ઉછળીને 79 હજાર 117 અંક પર બંધ થયો હતો... જ્યારે NSE નિફ્ટી 557 પોઈન્ટ્સના ઉછાળા સાથે 23 હજાર 907 પર બંધ થયો હતો. મિડ-કેપ શેર 1.2 ટકા અ...

નવેમ્બર 22, 2024 7:47 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ રવિવારની 116મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને Newsonair મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્ય...

નવેમ્બર 22, 2024 7:03 પી એમ(PM)

views 15

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. જેમણે 2024 માં CBSEમાંથી ધોરણ 10 પાસ કર્યું હોય અને CBSE-સંલગ્ન શાળાઓમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેમના માટે સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે CBSE મેરિટ શિષ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.