રાષ્ટ્રીય

નવેમ્બર 26, 2024 9:31 એ એમ (AM)

views 11

નવી દિલ્હીમાં આજથી 13મી એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્ર જીઓસ્પેશિયલ માહિતી વ્યવથાપન સંમેલનનો પ્રારંભ થશે.

આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 13મી એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્ર જીઓસ્પેશિયલ માહિતી વ્યવથાપન સંમેલન પ્રારંભ થશે. ચાર દિવસીય સંમેલનમાં ભારતના 120 પ્રતિનિધિઓની સાથે 30 દેશોના 90 પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ પરિષદ ટકાઉ વિકાસ લક્ષ્યોને સાકાર કરવા માટે જીઓસ્પેશિયલ માહિતીના ઉપયોગને વધારવા ...

નવેમ્બર 25, 2024 7:55 પી એમ(PM)

views 8

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, છેલ્લાં દાયકામાં પાંચ લાખ રેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, છેલ્લાં દાયકામાં પાંચ લાખ રેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2004થી 2024 દરમિયાન ચાર લાખ 40 હજાર કર્મચારીની ભર્તી થઈ છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ વાર રેલ વિભાગે ભર્તી માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કર્યું છે. શ્રી વૈષ્ણવ આજે નાગપુરમાં અખિલ ભારત...

નવેમ્બર 25, 2024 7:54 પી એમ(PM)

views 6

પ્રસાર ભારતી, રેલટેલ અને પ્લેબોક્સ ટીવીએ રેલવાયર બ્રોડબેન્ડ પર ફ્રીડમ પ્લાન શરૂ કરવા જોડાણ કર્યું છે

પ્રસાર ભારતી, રેલટેલ અને પ્લેબોક્સ ટીવીએ રેલવાયર બ્રોડબેન્ડ પર ફ્રીડમ પ્લાન શરૂ કરવા જોડાણ કર્યું છે. પ્રસાર ભારતીના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર ગૌરવ દ્વિવેદી અને રેલટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય કુમારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ પ્લાનની જાહેરાત કરી હતી. આ ફ્રીડમ પ્લાન રેલટેલની હોમ ઇન્ટરનેટ...

નવેમ્બર 25, 2024 7:53 પી એમ(PM)

views 9

બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો સેન્સેક્સ 993 પોઇન્ટ વધીને 80 હજાર 110 પર બંધ થયો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો સેન્સેક્સ 993 પોઇન્ટ વધીને 80 હજાર 110 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ-NSEનો નિફ્ટી પણ 315 પોઇન્ટ વધીને 24 હજાર 222 પર બંધ થયો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 17 પૈસા વધીને 84 રૂપિયા અને 28 પૈસા પર બંધ રહ્યો હતો.

નવેમ્બર 25, 2024 7:52 પી એમ(PM)

views 8

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત ભારતની સૌથી મોટી જીતમાંની એક છે. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. વિરાટ કોહલીની અણનમ ...

નવેમ્બર 25, 2024 7:51 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારત ત્રાસવાદ અને અપહરણની ઘટનાઓને સંપૂર્ણપણે વખોડી કાઢે છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે મધ્યપૂર્વમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત ત્રાસવાદ અને અપહરણની ઘટનાઓને સંપૂર્ણપણે વખોડી કાઢે છે. ઇટલીનાં રોમ ખાતે MED મેડિટેરેનિયન ડાયલોગ્ઝ કોન્ફરન્સમાં પ્રારંભિક ઉદબોધન કરતા ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે માનવીય કાયદાની અવગણ...

નવેમ્બર 25, 2024 7:50 પી એમ(PM)

views 8

ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની 103મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે

ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની 103મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે. પશુપાલન અને ડેરી વિભાગનાં જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં ભારતના અર્થતંત્ર અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રનાં મહત્વપૂર્ણ યોગદાન પર ચર્ચા થશે. આ પ્ર...

નવેમ્બર 25, 2024 7:49 પી એમ(PM)

views 7

સરકારે ભારતીય બંધારણને અંગીકાર કરવાના 75 વર્ષ નિમિત્તે આવતી કાલથી એક વર્ષ સુધી ઉજવણી કરવાની જાહેરાત કરી છે

સરકારે ભારતીય બંધારણને અંગીકાર કરવાના 75 વર્ષ નિમિત્તે આવતી કાલથી એક વર્ષ સુધી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં થનારી આ ઉજવણી 26 નવેમ્બર, 2025 સુધી ચાલશે. 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતની બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો, જેનો અમલ 26 જાન્યુઆરી, 1950નાં રોજથી થયો હતો. ઉજવણીનાં ભાગ રૂપે હાથ ધ...

નવેમ્બર 25, 2024 7:48 પી એમ(PM)

views 7

સંસદનાં શિયાળુ સત્રનાં પ્રથમ દિવસે આજે વિરોધ પક્ષોએ કેટલાંક મુદ્દે કરેલાં શોરબકોર વચ્ચે બંને ગૃહોને દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા હતા

સંસદનાં શિયાળુ સત્રનાં પ્રથમ દિવસે આજે વિરોધ પક્ષોએ કેટલાંક મુદ્દે કરેલાં શોરબકોર વચ્ચે બંને ગૃહોને દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા હતા. આવતીકાલે બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં સંસદમાં વિવિધ કાર્યક્રમોને કારણે આવતીકાલે ગૃહની કામગીરી થશે નહીં. બંને ગૃહો હવે બુધવારે સવારે મળશે આજે સવારે ગૃહ મળ્યું ત્યારે સ...

નવેમ્બર 25, 2024 2:31 પી એમ(PM)

views 6

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી મોકૂફ

સંસદનુ શિયાળુ સત્રનો આજથી આરંભ થયો હતો. સવારે અગિયાર વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઇ હતી. સત્રના પહેલા દિવસને પરંપરા અનુસાર બે વર્તમાન લોકસભાના સાંસદ અને ત્રણ પૂર્વ સાંસદોના નિધન પર શોક ઠરાવ પસાર કરીને સદગત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી અને ગૃહની કામગીરી બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.