રાષ્ટ્રીય

નવેમ્બર 2, 2025 7:40 પી એમ(PM) નવેમ્બર 2, 2025 7:40 પી એમ(PM)

views 16

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. કાનપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ આવી પરિસ્થિતિઓનો કડક હાથે સામનો કરશે.

નવેમ્બર 2, 2025 1:44 પી એમ(PM) નવેમ્બર 2, 2025 1:44 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું. સુશ્રી મુર્મુ પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હરદ્વારમાં સંબોધન કર્યુ...

નવેમ્બર 2, 2025 1:17 પી એમ(PM) નવેમ્બર 2, 2025 1:17 પી એમ(PM)

views 11

ISRO આજે સાંજે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેંદ્રથી કરાશે. ISRO એ જણાવ્યું કે આ એક મલ્ટી-બેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે.

નવેમ્બર 2, 2025 1:16 પી એમ(PM) નવેમ્બર 2, 2025 1:16 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારી...

નવેમ્બર 2, 2025 1:15 પી એમ(PM) નવેમ્બર 2, 2025 1:15 પી એમ(PM)

views 6

આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત.

પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત થશે. . આ મહિના દરમિયાન દેશના 24 શહેરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાશે. આ સંમેલન ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિક...

નવેમ્બર 2, 2025 8:41 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:41 એ એમ (AM)

views 7

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી. શ્રી માંડવિયાએ નવી દિલ્હીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 73મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ યોજના શરૂ કરી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવા અને તમામ પાત્ર કર્મચારીઓને સામાજિક સુરક્ષા...

નવેમ્બર 2, 2025 8:39 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:39 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ઉત્તરાખંડની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ઉત્તરાખંડની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે હરિદ્વાર ખાતે પતંજલિ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ નિમિત્તે દહેરાદૂનમાં ઉત્તરાખંડ વિધાનસભાને સંબોધિત કરશે. તેઓ નૈનીતાલમાં રાજભવનની સ્થાપનાના 1...

નવેમ્બર 2, 2025 8:37 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:37 એ એમ (AM)

views 4

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં – વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓની જાહેર સભાઓ

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. વિવિધ પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ચૂંટણી પ્રચાર માટે બિહારની મુલાકાત લેશે. તેઓ આજે બપોરે અરાહમાં અને ત્યારબાદ નવાદામાં જાહેર સભાને...

નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM)

views 4

ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતનાં એકતાનગરથી પ્રારંભ

ભારતની વિવિધતાને ઉજાગર કરતાં ભારત પર્વ કાર્યક્રમનો ગઈકાલે ગુજરાતના એકતા નગર ખાતેથી પ્રારંભ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અન...

નવેમ્બર 2, 2025 8:32 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:32 એ એમ (AM)

views 27

ISRO આજે સાંજે દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-3 લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 લોન્ચ કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે.CMS-03 એક મલ્ટી-બેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે, જેને GSAT-7R તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી રોકે...