ઓગસ્ટ 25, 2024 7:48 પી એમ(PM)
ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે : કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે અને સરકાર ...