નવેમ્બર 27, 2024 7:50 પી એમ(PM)
18
દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે :કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ એક્ટ પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબ્જો અને અતિક્રમણ સામે કાનૂ...