નવેમ્બર 29, 2024 6:39 પી એમ(PM)
7
સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે
સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે.લોકસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન અને સ્ટેટ મેડિકલ ક...