નવેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)
4
કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અને તેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા
કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અનેતેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા છે. કુલ એક હજાર 200કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ કામગીરી કરાશે.સંરક્ષણ મંત્રાલયની યાદીમાંજણાવ્યું છે કે, દેશમાં જહાજોના સમારકામ અને ત...