ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 31, 2024 8:12 પી એમ(PM)

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડ...

ઓગસ્ટ 31, 2024 8:08 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરા...

ઓગસ્ટ 31, 2024 8:06 પી એમ(PM)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે. ઇન્ડિયન ઓવરસ...

ઓગસ્ટ 31, 2024 8:05 પી એમ(PM)

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા ...

ઓગસ્ટ 31, 2024 9:26 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. ગઈકાલે મીડિયાને માહિતી ...

ઓગસ્ટ 31, 2024 9:22 એ એમ (AM)

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આ...

ઓગસ્ટ 31, 2024 9:21 એ એમ (AM)

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ દેહરાદૂનમાં CSIR-ઇ...

ઓગસ્ટ 30, 2024 2:20 પી એમ(PM)

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીયવર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યોછે જે અગાઉના 6.8 ટકા અને 2025 માટે 6.6ટકાના અંદાજ કરતાં વધુ છે

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીયવર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધાર...

1 618 619 620 621 622 705

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.