રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM) નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM)

views 7

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત થયા છે. વિકારાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 19 મૃતદેહોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે અને 20 ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત એક ટીપર ટ્રક સાથે આ...

નવેમ્બર 3, 2025 1:39 પી એમ(PM) નવેમ્બર 3, 2025 1:39 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ હવે ટેકનોલોજીકલ પરિવર્તનનો પ્રણેતા બન્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશ હવે ફક્ત ટેકનોલોજીનો ગ્રાહક બનવાને બદલે ટેકનોલોજીકલ પરિવર્તનનો પ્રણેતા બન્યો છે... પ્રધાનમંત્રીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરતા સમયે આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્...

નવેમ્બર 3, 2025 1:39 પી એમ(PM) નવેમ્બર 3, 2025 1:39 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંકોના અનેક પરિમાણોમાં સુધારો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ પ્રયાસોના પરિણામે, રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંકોના અનેક પરિમાણોમાં સુધારો થયો છે. સાક્ષરતા દરમાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરતા શ્રી મુર્મુએ કહ્યું કે, રાજ્યમાં મહિલા શિક્ષણનો વ્યાપ વિસ્તર...

નવેમ્બર 3, 2025 9:58 એ એમ (AM) નવેમ્બર 3, 2025 9:58 એ એમ (AM)

views 47

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે ત્યારે પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે.એનડીએ અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓએ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં મતદારોને આકર્ષવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આજે, પ્રથમ તબક્કા ઉપરાંત, બીજા તબક્કામાં મતદ...

નવેમ્બર 3, 2025 9:57 એ એમ (AM) નવેમ્બર 3, 2025 9:57 એ એમ (AM)

views 8

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે કેરળની બે દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે કેરળની બે દિવસની મુલાકાતે તિરુવનંતપુરમ પહોંચશે. પદ સંભાળ્યા પછી રાજ્યની આ તેમની પહેલી મુલાકાત છે.

નવેમ્બર 3, 2025 9:26 એ એમ (AM) નવેમ્બર 3, 2025 9:26 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.શ્રી મોદી દેશમાં સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એક લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળનો પણ પ્રારંભ કરા...

નવેમ્બર 3, 2025 9:17 એ એમ (AM) નવેમ્બર 3, 2025 9:17 એ એમ (AM)

views 13

રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 મોત

રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.ગત મોડી સાંજે, માટોડા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર એક ટેમ્પો ટ્રાવેલર, ટ્રક સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી...

નવેમ્બર 2, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 2, 2025 7:45 પી એમ(PM)

views 16

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું.

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર - ISRO એ આજે સાંજે શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું. ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા લઈ જવામાં આવેલ હેવીલિફ્ટ રોકેટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સાંજે 5 વાગીને 26 મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આ મિશનનો હેતુ નૌકાદ...

નવેમ્બર 2, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 2, 2025 7:46 પી એમ(PM)

views 23

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો.

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે, તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં રોડ શો કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેત...

નવેમ્બર 2, 2025 7:42 પી એમ(PM) નવેમ્બર 2, 2025 7:42 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ અને પુરુષો બંનેની સમાન ભાગીદારીની જરૂર પડશે. આજે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં વિ...