ડિસેમ્બર 5, 2024 2:21 પી એમ(PM)
8
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે.તેમણે જણાવ્યું કે, કૃષિ અને કૃષિ વૈજ્ઞાનિકોનાં સશક્તિકરણ માટે લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજી, રિમોટ સેન્સિંગ, કૃત્રિમ બુધ્ધિમત્તા અને નેનો ટેકનો...