ડિસેમ્બર 7, 2024 9:06 એ એમ (AM)
12
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલમાં સીરિયા ન જવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલમાં સીરિયા ન જવાની સલાહ આપી છે. સીરિયામાં હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે સીરિયામાં હોય તેવા તમામ ભારતીય નાગરિકોને રાજધાની દમિશ્કમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક સીરિયા છોડી દેવાની સલાહ પણ આપી છે....