રાષ્ટ્રીય

નવેમ્બર 4, 2025 9:47 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:47 એ એમ (AM)

views 6

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આવતીકાલથી 8 નવેમ્બર સુધી આ ટીમ બાંગ્લાદેશની સરહદે આવેલા ઉત્તર બંગાળના કૂચ બિહાર, જલપાઇગુડી અને અલીપુરદુઆર જિલ્લાઓની સમીક્ષા કરશે.પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ ...

નવેમ્બર 4, 2025 9:41 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:41 એ એમ (AM)

views 19

ભારતે તિમોર-લેસ્ટેને હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે રસીના 10 હજાર ડોઝ મોકલ્યા

ભારતે હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે તિમોર-લેસ્ટે ટાપુ રાષ્ટ્રને બે હજાર હડકવા ઇમ્યુનોગ્લોબ્યુલિન બોટલ અને 10 હજાર હડકવા રસીના ડોઝ મોકલ્યા છે. ભારતે ગ્લોબલ સાઉથના દેશો માટે વિશ્વસનીય આરોગ્ય ભાગીદાર તરીકેની તેની ભૂમિકાને પણ પુનઃપુષ્ટિ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, તિમોર-લેસ્ટેએ...

નવેમ્બર 4, 2025 9:40 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:40 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી "મેરા બૂથ સબસે મજબૂત" પહેલના ભાગ રૂપે આજે બિહારમાં મહિલાઓ સાથે વાતચીત કરશે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ વાતચીત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મહિલાઓ પૂરા દ...

નવેમ્બર 4, 2025 9:39 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:39 એ એમ (AM)

views 16

આજથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સઘન મતદાર સુધારણા ઝુંબેશ

ચૂંટણી પંચ આજે તેના સ્પેશિયલઇન્ટેન્સિવ રિવિઝન-SIR કવાયતનો બીજોતબક્કો શરૂ કરશે.આ તબક્કામા ગુજરાત સહિત નવ રાજ્યો અનેત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુનનિરીક્ષણ શરૂ થશે, જેમાં આશરે 51 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. અંતિમમતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે. બૂથ લેવલઓફિસર્સ...

નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM)

views 37

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં ૧૮ જિલ્લાઓમાં ૧૨૧ વિધાનસભા બેઠકો માટે ૬ નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે. તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને NDA, મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આજે મતદારોને આકર્ષવા માટેના અંતિમ પ્રયાસ કર...

નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM)

views 4

BCCIએ વિશ્વ કપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને 51 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પ્રથમ વખત ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને 51 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.BCCIએ એક નિવેદનમાં જણાવ્યું કે, સપોર્ટ સ્ટાફ અને દરેક હિસ્સેદારોએ અસાધારણ રીતે સારું પ્રદર...

નવેમ્બર 3, 2025 8:08 પી એમ(PM) નવેમ્બર 3, 2025 8:08 પી એમ(PM)

views 20

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક તથા વરિષ્ઠ નેતા વિવિધ મતવિસ્તારમાં અનેક ચૂંટણીસભા અને રેલીઓ યોજી રહ્યા છે. પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આવતીકાલે સાંજે પૂર્ણ થશે. આ તબક્કામાં છ નવેમ્બરે 18 જ...

નવેમ્બર 3, 2025 8:07 પી એમ(PM) નવેમ્બર 3, 2025 8:07 પી એમ(PM)

views 5

રાજસ્થાનમાં ટ્રકની ટક્કરથી થયેલા અકસ્માતમાં 13ના મોત – રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુર દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ આ હૃદયદ્રાવક ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ ...

નવેમ્બર 3, 2025 8:05 પી એમ(PM) નવેમ્બર 3, 2025 8:05 પી એમ(PM)

views 3

પ્રવર્તન નિદેશાલયે અનિલ અંબાણીની ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી

પ્રવર્તન નિદેશાલય - ED એ અનિલ અંબાણીના રિલાયન્સ / ઉદ્યોગ સમૂહ સાથે જોડાયેલી ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી છે. આ મિલકત દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપૂરમ્ અને પૂર્વ ગોદાવરીમાં આવેલી છે. ED-એ અનિલ અંબાણી અને તેમના સમૂહની કંપની...

નવેમ્બર 3, 2025 8:04 પી એમ(PM) નવેમ્બર 3, 2025 8:04 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી એક લાખ કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન વિકાસ અને નવિનતા યોજનાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત હવે ટૅક્નોલૉજીનું માત્ર ગ્રાહક જ નહીં, પણ તે ટૅક્નોલૉજી પરિવર્તનનું નેતા બની ગયું છે. નવી દિલ્હીના ભારત મંડપમ્- ખાતે આજે ઉભરતા વિજ્ઞાન તથા ટૅક્નોલૉજી નવિનતા સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું, સરકાર દેશમાં નવિનતાની આધુનિક તંત્ર નિર્માણ કરવા સંશોધનન...