સપ્ટેમ્બર 7, 2024 3:11 પી એમ(PM)
જમ્મુકાશ્મીરમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ …પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ
જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે 9 FIR નોંધી છે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બ...