રાષ્ટ્રીય

નવેમ્બર 4, 2025 8:32 પી એમ(PM) નવેમ્બર 4, 2025 8:32 પી એમ(PM)

views 8

વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલી

વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી છે. આજે નવી દિલ્હીથી જમૈકા અને ક્યુબાને અંદાજે 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલવામાં આવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનો આરોગ્ય મૈત્રી ભીષ્મ ક્યુબ, પુનર્વસન સહાયક વસ...

નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM) નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM)

views 11

છત્તીસગઢના બિલાસપુરમાં બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં ચારનાં મોત- 20 લોકો ઘાયલ

છત્તીસગઢના બિલાસપુર શહેર નજીક આજે સાંજે એક ટ્રેન અકસ્માત થયો. લાલખાદન નજીક એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલવે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામ...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM) નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 14

નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજથી ખાસ સઘન સુધારણા કવાયતના બીજો રાઉન્ડનો પ્રારંભ

ભારતના ચૂંટણી પંચે આજે તેની ખાસ સઘન સુધારણા કવાયત નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેમાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં લગભગ 51 કરોડ મતદારો છે. SIR 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 9 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે, ત્યારબાદ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ અંતિમ મત...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM) નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 35

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે. તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને NDA, મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આજે મતદારોને આકર્ષવા માટેના અંતિમ પ્રયાસ કર...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM) નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી "મેરા બૂથ સબસે મજબૂત" પહેલના ભાગ રૂપે આજે બિહારમાં મહિલાઓ સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ વાતચીત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મહિલાઓ પૂરા ...

નવેમ્બર 4, 2025 1:34 પી એમ(PM) નવેમ્બર 4, 2025 1:34 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડની કુમાઉ યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિએ શિક્ષણમાં શ્રદ્ધા રાખવાની શીખ આપી

આજે ઉત્તરાખંડની મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમ કરોલી બાબાના આશ્રમ અને નૈનીતાલમાં મા નૈના દેવી મંદિરમાં પ્રાર્થના કરી, રાષ્ટ્ર માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી. આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ ...

નવેમ્બર 4, 2025 9:51 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:51 એ એમ (AM)

views 11

પબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું

રિપબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને વૈશ્વિક શાંતિની બીજી પેઢીનો પ્રારંભ કરી શકે છે.હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક કાર્યક્રમમાં બોલતા, શ્રી મેકકોર્મિકે કહ્યું કે ટ્રમ્પ વહીવટ...

નવેમ્બર 4, 2025 9:50 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:50 એ એમ (AM)

views 9

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી દોહામાં યોજાનારી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.સમિટ દરમિયાન ડૉ. માંડવિયા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સામાજિક ન્યાય માટે વૈશ્વિક જોડાણ પર મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે અને સમાવેશી અને સમાન વિકાસ ...

નવેમ્બર 4, 2025 9:49 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:49 એ એમ (AM)

views 5

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. ભારતની બે દિવસીય રાજદ્વારી મુલાકાતે આવેલા સાર ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે.ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન, તેઓ અન્ય સરકારી અધિકારીઓ, રાજદૂતો, રાજદ્વારીઓ, સંશ...

નવેમ્બર 4, 2025 9:48 એ એમ (AM) નવેમ્બર 4, 2025 9:48 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ, કૈંચી ધામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આજે નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.રાષ્ટ્રપતિ ઉત્તરાખંડની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે ગઈકાલે નૈનીતાલ પહોંચ્યા હતા. સુરક્ષા કારણોસર, જિલ્લાને નો...