જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)
3
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે. તેઓ તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠ ખાતે શ્રી શિવકુમાર મહાસ્વામીજીના 7મા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશેં. ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં સંબોધન કરશે.