નવેમ્બર 5, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 5, 2025 7:39 પી એમ(PM)
9
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ન્યૂઝિલૅન્ડના પોતાના સમકક્ષ સાથે મુલાકાતમાં પરસ્પર ભાગીદારીને વધારવા ચર્ચા કરી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત—ન્યૂઝિલૅન્ડ વેપાર મંચમાં આજે ન્યૂ ઝિલૅન્ડના પોતાના સમકક્ષ ટૉડ મેકલે સાથે ઑકલૅન્ડમાં મુલાકાત કરી. દરમિયાન શ્રી ગોયલે બંને દેશ વચ્ચે દરિયાઈ, હવાઈ, શિક્ષણ, રમતગમત, સંરક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારીને વધારવા અંગે ચર્ચા કરી. શ્રી ગોયલે ન્યૂઝિલૅ...