ડિસેમ્બર 16, 2025 9:02 એ એમ (AM)
28
દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી
૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરાશે. દર વર્ષે 16મી ડિસેમ્બરે, રાષ્ટ્ર સેવા બહાદુરોના બલિદાનને યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.૧૯૭૧માં આ દિવસે પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ ૯૩ હજાર સૈનિકો સાથે ભારતીય સેના અને મુક્તિ બહિની સહિત સાથી દળો સમક...