ડિસેમ્બર 16, 2025 1:59 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઉચાઇએ લઇ જવાનો સંકલ્પ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોર્ડનની મુલાકાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. 75 વર્ષના રાજદ્વારી સંબંધોને ઉજાગર કરતી અને 37 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા જોર્ડનની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય મુલા...